That’s right! Now you can find your soul mate based on Vedic astrology kundli matching in a matter of seconds, and what’s more, you can check it from the comfort of your home. All you need to do is enter the Date, Time and Place of Birth in the kundli matching software and you get the kundli matching results instantly.
Astro-Vision SoulMate Personal is the most trusted kundli matching software and has been used by marriage bureaus, astrology centres, astrologers and popular matrimonial websites all over the world. All the popular matrimonial websites are powered by Astro-Vision SoulMate Kundli Matching Software.
Astro-Vision SoulMate Personal Kundali Matching Marriage Software also provides you a choice of chart formats, like, North Indian, South Indian, East Indian, Kerala and Sri Lankan chart styles. This means you can generate kundali matching reports from the kundli matching software according to your requirements. You can also select the regional preferences based on which a match is made. The minimum check performed is the star compatibility check or Gun Milan Check. Other optional checks include Kuja Dosha Check or Manglik check, Papa Samyam Check and Dasa Sandhi Check. These optional checks can be enabled or disabled according to your customer’s preference.
You can also save the details of the prospective bride or groom for future reference in this Gujarati Kundali Match Software.
Astro-Vision SoulMate Personal Gujarati Kundli Matching Software has been tuned for personal use, and hence has a validity of either one year or 100 Kundali matches, whichever comes earlier. If you are looking for a marriage matching software for commercial use, then check out Astro-Vision SoulMate Bureau Software
Astro-Vision SoulMate Personal Kundali Matching Software performs kundali matching of two individuals based on a number of factors. The minimum is star compatibility or nakshatra porutham. Star Check or Nakshatra Compatibility check is used for calculating the compatibility between birth stars. There are various options for calculating the compatibility. Although the basic principles of judging compatibility are the same, there are variations in the standards applied in different places. Different methods are provided to suit regional practices.
Astro-Vision SoulMate Personal Kundli Matching Software has the provision for performing a Manglik or Kuja Dosha Check. Manglik or Kuja Dosha is determined based on position of Kuja in a Kundali, since in certain positions, it is considered to adversely affect the longevity of the partner. This dosha is believed to be reduced and sometimes even eliminated by the presence of similar dosha in the Kundali of the other partner. Within the Manglik Check, a Strict Manglik Check is also available.
Astro-Vision SoulMate Personal Gujarati Kundali Matching Software also checks for dasa sandhi as an optional feature. The change from one dasa to another is considered a very difficult period for any individual. If the dasa changes for the girl, as well as the boy take place within a short span, it is believed to make life tough for the married couple and hence matching is not recommended in such cases.
Astro-Vision SoulMate Personal Gujarati Kundali Matching Software also checks for papa matching between the kundalis. The total Papa (Dosha) in a kundali is calculated by assigning papa points for different planetary positions in the kundali. The total papa points in the boy's kundali should ideally be the same or marginally higher than that of the girl for a good kundali match.
હા આ સાચું છે ! હવે તમે વેદિક જ્યોતિશાસ્ત્રમાં જન્મકુંડળી મેળવીને તમારા આદર્શ જીવનસાથીને માત્ર સેકન્ડોમાં શોધી શકો છો અને તેનાથી પણ વધુ તમે તેને તમારા ઘરે અનુકૂળતાથી તપાસી શકો છો. તમારે જન્મકુંડળી મેળવતા સોફ્ટવેરમાં માત્ર જન્મતારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ દાખલ કરવાના છે અને તમને જન્મકુંડળી મેળવવાનાં ત્વરીત પરિણામ મળે છે.
એસ્ટ્રો-વિઝન સોલમેટ પર્સનલ હોરોસ્કોપ મેચિંગ સોફ્ટવેર જન્મકુંડળી મેળવતું સૌથી વિશ્વસનીય સોફ્ટવેર છે અને તેને વિશ્વભરમાં વિવિધ મેરેજ બ્યુરો, જ્યોતિષ કેન્દ્રો, જ્યોતિષિ અને જાણિતી મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તમામ જાણિતી મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ એસ્ટ્રો-વિઝન સોલમેટ હોરોસ્કોપ મેચિંગ સોફ્ટવેરથી સજ્જ છે.
એસ્ટ્રો-વિઝન સોલમેટ પર્સનલ હોરોસ્કોપ મેચિંગ મેરેજ સોફ્ટવેર તમને ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, પૂર્વ ભારતીય, કેરળ અને શ્રીલંકાની ચાર્ટ સ્ટાઇલ જેવા ચાર્ટ ફોર્મેટની પસંદગી પણ પૂરી પાડે છે. આનો અર્થ થાય છે કે તમે તમારી જરૂરિયાત અનુસાર જન્મકુંડળી મેળવતા સોફ્ટવેરમાંથી જન્મકુંડળીની મેળવણીના અહેવાલ બનાવી શકો છો. તમે પ્રાદેશિક અગ્રીમતાઓને પણ પસંદ કરી શકો છો, જેને આધારે મેળવણી કરવામાં આવે છે. કરવામાં આવેલી લઘુત્તમ તપાસ ગ્રહની સુસંગતતાની તપાસ અથવા ગુણ મિલનની તપાસ છે. અન્ય વૈકલ્પિક તપાસમાં કુજા દોષ (મંગળ દોષ) તપાસ અથવા માંગલિક તપાસ, પાપ સામ્યમ તપાસ અને દશા સંધી તપાસ છે. આ વૈકલ્પિક તપાસ તમારા ગ્રાહકની અગ્રીમતાને અનુસાર સક્ષમ અથવા અસક્ષમ કરી શકાય છે.
આ હોરોસ્કોપ મેચ સોફ્ટવેરમાં ભવિષ્યના સંદર્ભ માટે તમે ભાવિ વર અથવા વધૂની વિગતો પણ સેવ કરી શકો છો.
એસ્ટ્રો-વિઝન સોલમેટ પર્સલન હોરોસ્કોપ મેચિંગ સોફ્ટવેર વ્યક્તિગત વપરાશ માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી તે ક્યાં તો એક વર્ષની અથવા 100 જન્મકુંડળીની મેળવણી એટલે કે બંનેમાંથી જે વહેલા થાય તેના માટેની કાયદેસરતા (વેલિડિટી) ધરાવે છે. જો તમે વાણિજ્ય વપરાશ માટે લગ્ન સંબંધિત મેળવણી કરતા સોફ્ટવેરની શોધમાં હોય તો એસ્ટ્રો-વિઝન સોલમેટ બ્યુરો સોફ્ટવેરને તપાસી જુઓ.
એસ્ટ્રો-વિઝન સોલમેટ પર્સનલ હોરોસ્કોપ મેચિંગ સોફ્ટવેર ઘણા પરિબળોને આધારે બે વ્યક્તિઓની જન્મકુંડળીની મેળવણી કરે છે. ગ્રહની લઘુત્તમ સુસંગતતા અથવા નક્ષત્ર પોરુથમ. ગ્રહની તપાસ અથવા નક્ષત્ર સુસંગતતાની તપાસ જન્મ સમયના ગ્રહો વચ્ચેની સુસંગતતાની ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સુસંગતતાની ગણતરી કરવા માટે જુદા જુદા વિકલ્પો હોય છે. સુસંગતતાનો અંદાજ કાઢવાનો પાયારૂપ સિદ્ધાંત સમાન હોવા છતાં પણ જુદા જુદા સ્થળો પર લાગૂ પડતા ધોરણોમાં વિભિન્નતા હોય છે. જુદી જુદી રીત પ્રાદેશિક પદ્ધત્તિઓને બંધબેસે તે માટે પૂરી પાડવામાં આવે છે.
એસ્ટ્રો-વિઝન સોલમેટ પર્સનલ હોરોસ્કોપ મેચિંગ સોફ્ટવેર માંગલિક અથવા કુજા દોષ તપાસ કરવા માટેની જોગવાઇ ધરાવે છે. માંગલિક અથવા કુજા દોષ જન્મકુંડળીમાં મંગળનાં સ્થાનને આધારે નક્કી થાય છે, કેટલાક સ્થાનમાં તે જીવનસાથીનાં આયુષ્યને વિપરિત અસર કરતો હોવાનું માનવામાં આવે છે. આ દોષ અન્ય સાથીદારની જન્મકુંડળીમાં સમાન દોષની હાજરી દ્વારા ઘટે છે અને ક્યારેક દૂર પણ થતો હોવાનું માનવામાં આવે છે. માંગલિક તપાસમાં કડકપણે થતી માંગલિક તપાસ પણ ઉપલબ્ધ છે.
એસ્ટ્રો-વિઝન સોલમેટ પર્સનલ હોરોસ્કોપ મેચિંગ સોફ્ટવેર વૈકલ્પિક વિશેષતા તરીકે દશા સંધી માટે પણ તપાસ કરે છે. એક દશાથી અન્ય દશામાં ફેરફાર કોઇ પણ વ્યક્તિ માટે સૌથી મુશ્કેલ સમયગાળો માનવામાં આવે છે. જો દશામાં ફેરફાર છોકરી તેમ જ છોકરા માટે ટૂંકા સમયગાળામાં સ્થાન લે તો પરિણિત યુગલ માટે જીવન મુશ્કેલ બને છે તેથી આવા કિસ્સામાં મિલાપની ભલામણ કરવામાં આવતી નથી.
એસ્ટ્રો-વિઝન સોલમેટ પર્સનલ હોરોસ્કોપ મેચિંગ સોફ્ટવેર જન્મકુંડળીઓ વચ્ચે પાપની મેળવણી માટે પણ તપાસ કરે છે. જન્મકુંડળીમાં કુલ પાપ (દોશ) જન્મકુંડળીમાં ગ્રહોનાં જુદા જુદા સ્થાન માટે પાપના ગુણાંક આપીને ગણતરી થાય છે. જન્મકુંડળીની સારી મેળવણી માટે છોકરાની જન્મકુંડળીમાં પાપના કુલ ગુણાંક આદર્શ રીતે છોકરીના ગુણાંક જેટલા અથવા તેનાથી આંશિક ઊંચા હોવા જોઇએ.
Operating system: Windows 7, 8, 10 - 32 & 64 bit, minimum 256 MB RAM & 100 MB HDD space